School Banner

Achievements

  • Patel Yash Hemal Bhai

    Participated in RDC Parade, Delhi on 26/11/2009

  • Harikrishna Parikh

    participated in National level Chess competition held at U-19, Andhrapradesh

  • Harikrishna Parikh

    Participated in National Level Chess competition in 64th national school games (2018-2019)

  • Janvi Makwana

    Participated in National cricket championship tournament held at 63rd National School Games (2017 – 2018)

Sr No. Year Of Achivement Level of Achievement Details of Achievement
1 2016 District level Athletics compitition- khel mahakumbh- 8th rank and selected for state level
2 2016 State Level Group song compitition by bharat vikas parishad,
1st in Hindi singing Competition 3rd in Sanskrit singing competition
3 2016 District level Group song competition by bharat vikas parishad, 1st in hindi and sanskrit singing compitition
4 2016 National Level 1st in Rangotsav Drawing competition
5 2016 State Level Vishwa prajapati- 1st in Navneet Drawing Compitition group C
6 2016 District level Sumit Vadher 1st in Hammer throw
7 2017 State Level Teakwando- Gold medal
8 2017 District level Creativita-2nd mehandi compitition
9 2017 State Level Dhwanil kayastha - Gold medal in Tackwando at state level
10 2017 District level Vishwa prajapati- 2nd rank in Mehendi compitition organized by creativita
11 2017 District level 3rd place - Volleyball (Boys) at District level
12 2018 District level Samiksha Nagar got Bronze medal at district level Teakwondo
13 2021 District Level Selected for District Level for Under - 19 Kabbaddi.
14 2021 Award (First Prize) Webaholic for International webinar & Techfest held in Febuary, 21 by CYBER SGADEZ 2021 INDUSTRY 4.0
15 2021 District level Vishwa prajapati- 2nd rank in Mehendi compitition organized by creativita
ક્રમ સિદ્ધિનું વર્ષ સિદ્ધિનું સ્થાન સિદ્ધિની વિગતો
1 ૨૦૦૬ રાજ્યકક્ષા પ્રા. શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
2 ૨૦૦૬ રાજ્યકક્ષા પ્રા. શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
3 ૨૦૦૬ રાજ્યકક્ષા પ્રા. શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
4 ૨૦૦૬ રાજ્યકક્ષા પ્રા. શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
5 ૨૦૦૬ રાજ્યકક્ષા પ્રા. શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
6 ૨૦૦૬ રાજ્યકક્ષા પ્રા. શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
7 ૨૦૦૬ રાજ્યકક્ષા પ્રા. શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
8 ૨૦૦૬ રાજ્યકક્ષા પ્રા. શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
9 ૨૦૦૬ રાજ્યકક્ષા પ્રા. શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
10 ૨૦૦૬ રાજ્યકક્ષા પ્રા. શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
11 ૨૦૦૬ રાજ્યકક્ષા ભા.વિ.પરિષદ આયોજિત રાજ્ય કક્ષાની ભારત કો જાનો પ્રશ્નામંચ પ્રતિયોગીતા
12 ૨૦૦૬ રાજ્યકક્ષા ભા.વિ.પરિષદ આયોજિત રાજ્ય કક્ષાની ભારત કો જાનો પ્રશ્નામંચ પ્રતિયોગીતા
13 ૨૦૦૭ જીલ્લા કક્ષા ગુ.વિદ્યાપીઠના ગ્રામ વિજ્ઞાન વિસ્તરણ કેન્દ્ર આયોજિત જીલ્લા કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ
14 ૨૦૦૭ દક્ષિણ ઝોન શ્રી બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ આયોજિત શ્લોકગાન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ
15 ૨૦૦૮ જીલ્લા કક્ષા ગુ.વિદ્યાપીઠના ગ્રામ વિજ્ઞાન વિસ્તરણ કેન્દ્ર આયોજિત જીલ્લા કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ
16 ૨૦૦૮ જીલ્લા કક્ષા ગુ.વિદ્યાપીઠના ગ્રામ વિજ્ઞાન વિસ્તરણ કેન્દ્ર આયોજિત જીલ્લા કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ
17 ૨૦૦૮ જીલ્લા કક્ષા ગુ.વિદ્યાપીઠના ગ્રામ વિજ્ઞાન વિસ્તરણ કેન્દ્ર આયોજિત જીલ્લા કક્ષાની પોસ્ટર ડીઝાઇન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ
18 ૨૦૦૮ જીલ્લા કક્ષા ગુ.વિદ્યાપીઠના ગ્રામ વિજ્ઞાન વિસ્તરણ કેન્દ્ર આયોજિત જીલ્લા કક્ષાની પોસ્ટર ડીઝાઇન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ
19 ૨૦૦૮ જીલ્લા કક્ષા ગુ.વિદ્યાપીઠના ગ્રામ વિજ્ઞાન વિસ્તરણ કેન્દ્ર આયોજિત જીલ્લા કક્ષાની ઉર્જા ક્વીઝમાં દ્વિતીય ક્રમ
20 ૨૦૦૮ જીલ્લા કક્ષા ગુ.વિદ્યાપીઠના ગ્રામ વિજ્ઞાન વિસ્તરણ કેન્દ્ર આયોજિત જીલ્લા કક્ષાની ઉર્જા ક્વીઝમાં દ્વિતીય ક્રમ
21 ૨૦૦૮ દક્ષિણ ઝોન ન.પ્રા.શિ.સમિતિ આયોજિત ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમ
22 ૨૦૦૮ દક્ષિણ ઝોન ન.પ્રા.શિ.સમિતિ આયોજિત ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમ
23 ૨૦૦૯ રાજ્યકક્ષા ભા.વિ.પરિષદ આયોજિત રાજ્ય કક્ષાની ભારત કો જાનો પ્રશ્નમંચ પ્રતિયોગીતામાં દ્વિતીય ક્રમ
24 ૨૦૦૯ રાજ્યકક્ષા ભા.વિ.પરિષદ આયોજિત રાજ્ય કક્ષાની ભારત કો જાનો પ્રશ્નમંચ પ્રતિયોગીતામાં દ્વિતીય ક્રમ
25 ૨૦૧૧ રાજ્યકક્ષા વાંચે ગુજરાત અંતર્ગત પુસ્તક વાચન સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ
26 ૨૦૧૧ રાજ્યકક્ષા વાંચે ગુજરાત અંતર્ગત પુસ્તક વાચન સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પસંદગી
27 ૨૦૧૨ કલા સારથી આર્ટ ફાઉન્ડેશન આયોજિત ચિત્રસ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક વિજેતા
28 ૨૦૧૨ કલા સારથી આર્ટ ફાઉન્ડેશન આયોજિત ચિત્રસ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક વિજેતા
29 ૨૦૧૨ કલા સારથી આર્ટ ફાઉન્ડેશન આયોજિત ચિત્રસ્પર્ધામાં રજત ચંદ્રક વિજેતા
30 ૨૦૧૨ કલા સારથી આર્ટ ફાઉન્ડેશન આયોજિત ચિત્રસ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક વિજેતા
31 ૨૦૧૨ ટપાલખાતા આયોજિત સ્ટેમ્પ ડીઝાઇન ફરીફાઈમાં રાજ્યકક્ષાએ વિજેતા
32 ૨૦૧૩ ખેલ મહાકુંભ કબડ્ડી બહેનોની ટીમ જીલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ ખેલમહાકુંભ
33 ૨૦૧૩ દક્ષિણ ઝોન રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ આયોજિત વકતૃત્વ સ્પર્ધામાં ફરતો શિલ્ડ વિજેતા
34 ૨૦૧૩ જીલ્લા કક્ષા અમદાવાદ જીલ્લા કક્ષાએ યોજાયેલ કબડ્ડી સ્પર્ધામાં બહેનોની ટીમનો દ્વિતીય ક્રમ
35 ૨૦૧૪ રાજ્યકક્ષા ૧૩ ક્રમ ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન સ્પર્ધામાં
36 ૨૦૧૪ ખો-ખો બહેનોની ટીમ પ્રથમ ક્રમ જીલ્લા કક્ષાએ
37 ૨૦૧૪ રાષ્ટ્રીય કક્ષાએ કબડ્ડીની ટીમમાં પસંદગી
38 ૨૦૧૪ ખેલ મહાકુંભ કબડ્ડી બહેનોની ટીમ શહેર કક્ષાએ તૃતીય ક્રમ ખેલમહાકુંભ
39 ૨૦૧૪ પ્રથમ ક્રમ જીલ્લા કક્ષાએ યોજાયેલ ખો-ખોની સ્પર્ધામાં બહેનોની ટીમ પ્રથમ ક્રમ
40 ૨૦૧૪ કલા શિક્ષક સંઘ, ગુજરાત આયોજિત તત્કાલ ચિત્ર સ્પર્ધામાં 'અ' ગ્રુપમાં પ્રથમ ક્રમ
41 ૨૦૧૪ સી.આર.સી કક્ષા સી.આર.સી કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં મોડલ 'જમ્બો ટ્રેક્ટર'ને પ્રથમ ક્રમ
42 ૨૦૧૪ રાજ્યકક્ષા ઉર્જા સંરક્ષણ આધારિત રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમ
43 ૨૦૧૫ રાજ્યકક્ષા રાજ્યકક્ષાએ કબડ્ડીની સ્પર્ધામાં પસંદગી
44 ૨૦૧૫ રાજ્યકક્ષા રાજ્યકક્ષાએ કબડ્ડીની સ્પર્ધામાં પસંદગી
45 ૨૦૧૫ ૪૦૦ મી. દોડ જીલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ
46 ૨૦૧૫ જીલ્લા કક્ષા ગાંધીજી અને સફાઈ વિષયની ચિત્ર સ્પર્ધામાં જીલ્લામાં દ્વિતીય ક્રમ
47 ૨૦૧૫ શહેર કક્ષા નાટક 'સોનપરી કોર્ટમાં'ને બાળનાટ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનય પુરસ્કાર, દ્વિતીય ક્રમ, ટ્રોફી અને રૂ.૫૦૦૦/-નો ચેક શાળાને
48 ૨૦૧૫ શહેર કક્ષા નાટક 'સોનપરી કોર્ટમાં'ને બાળનાટ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનય પુરસ્કાર, દ્વિતીય ક્રમ, ટ્રોફી અને રૂ.૫૦૦૦/-નો ચેક શાળાને
49 ૨૦૧૫ રાજ્યકક્ષા ગુજરાત રાજ્ય સ્કાઉટ-ગાઈડ સંઘ દ્વારા રાજ્ય પુરસ્કાર
50 ૨૦૧૫ રાજ્યકક્ષા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત નિબંધ લેખન હરીફાઈમાં પ્રથમ ક્રમ
51 ૨૦૧૫ રાજ્યકક્ષા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત વકતૃત્વ હરીફાઈમાં પ્રથમ ક્રમ
52 ૨૦૧૫ રાજ્યકક્ષા કલા શિક્ષક સંઘ, ગુજરાત આયોજિત તત્કાલ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમ
53 ૨૦૧૫ રાજ્યકક્ષા કલા શિક્ષક સંઘ, ગુજરાત આયોજિત તત્કાલ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમ
54 ૨૦૧૫ રાજ્યકક્ષા સરદાર પટેલ સેવાદળ આયોજિત નિબંધ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ અને રૂ.૩૦૦૦/-નું ઇનામ
55 ૨૦૧૬ ખેલ મહાકુંભ ૨૦૦ મી.દોડ પ્રથમ ક્રમ ખેલમહાકુંભ
56 ૨૦૧૬ ૧૬ સ્કાઉટ-ગાઈડ વિદ્યાર્થીઓની નેશનલ કેમ્પમાં પસંદગી
57 ૨૦૧૬ શહેર કક્ષા ગુજરાત વિશ્વકોશ આયોજિત એકપાત્રીય સ્પર્ધામાં પ્રથમ ક્રમ
58 ૨૦૧૬ શહેર કક્ષા ગુજરાત વિશ્વકોશ આયોજિત એકપાત્રીય સ્પર્ધામાં દ્વિતીય ક્રમ
59 ૨૦૧૬ રાજ્યકક્ષા કલા શિક્ષક સંઘ, ગુજરાત આયોજિત તત્કાલ ચિત્ર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
60 ૨૦૧૬ રાજ્યકક્ષા કલા શિક્ષક સંઘ, ગુજરાત આયોજિત તત્કાલ ચિત્ર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
61 ૨૦૧૬ રાજ્યકક્ષા કલા શિક્ષક સંઘ, ગુજરાત આયોજિત તત્કાલ ચિત્ર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
62 ૨૦૧૭ ખેલ મહાકુંભ ખડે ખડે જમ્પ દ્વિતીય ક્રમ ખેલ મહાકુંભ
63 ૨૦૧૭ ખેલ મહાકુંભ ૩૦ મી.દોડ પ્રથમ ક્રમ ખેલ મહાકુંભ
64 ૨૦૧૭ રાજ્યકક્ષા કલા શિક્ષક સંઘ ટ્રોફી રાજ્ય કક્ષા
65 ૨૦૧૭ ખેલ મહાકુંભ ખડે ખડે જમ્પ-તૃતીય ક્રમ ખેલ મહાકુંભ
66 ૨૦૧૭ ખેલ મહાકુંભ ૩૦ મી.દોડ ખેલ મહાકુંભ પ્રથમ
67 ૨૦૧૭ ખેલ મહાકુંભ હેન્ડબોલ બહેનોની ટીમ જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ ખેલમહાકુંભ
68 ૨૦૧૭ ખેલ મહાકુંભ હેન્ડબોલ ભાઈઓની ટીમ જીલ્લા કક્ષાએ તૃતીય ક્રમ ખેલમહાકુંભ
69 ૨૦૧૭ દક્ષિણ ઝોન દક્ષિણ ઝોનમાં પ્રથમ ક્રમ મેળવવા બદલ ૨૫૦૦૦/- ઇનામ મળેલ છે.
70 ૨૦૧૮ ખેલ મહાકુંભ ૩૦ મી.દોડ દ્વિતીય ક્રમ રાજ્ય કક્ષા ખેલ મહાકુંભ
71 ૨૦૧૮ ખેલ મહાકુંભ ૩૦ મી. દોડ તૃતીય ક્રમ જીલ્લા કક્ષા ખેલમહાકુંભ
72 ૨૦૧૮ ખેલ મહાકુંભ અન્ડર-૧૪- વોલીબોલ બહેનોની ટીમ જીલ્લા કક્ષાએ પ્રથમ ખેલમહાકુંભ
73 ૨૦૧૮ રાજ્યકક્ષા સોફ્ટ ટેનિસમાં પ્રથમ ક્રમ
74 ૨૦૧૮ કેમલ આર્ટ સ્પર્ધામાં પ્રથમ ક્રમ
75 ૨૦૧૮ ખેલ મહાકુંભ ખડે-ખડે જમ્પ દ્વિતીય ક્રમ ખેલમહાકુંભ
76 ૨૦૧૮ જીલ્લા કક્ષા હેન્ડબોલ ભાઈઓની ટીમ જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ
77 ૨૦૧૮ જીલ્લા કક્ષા હેન્ડબોલ બહેનોની ટીમ જીલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ
78 ૨૦૧૯ ખેલ મહાકુંભ હેન્ડબોલ તૃતીય ક્રમ ખેલ મહાકુંભ
79 ૨૦૧૯ ખેલ મહાકુંભ ૫૦મી. દોડ પ્રથમ જીલ્લા કક્ષા ખેલ મહાકુંભ
80 ૨૦૧૯ ખેલ મહાકુંભ અન્ડર-૧૪- વોલીબોલ ભાઈઓની ટીમ જીલ્લા કક્ષાએ પ્રથમ ખેલમહાકુંભ
81 ૨૦૧૯ ખેલ મહાકુંભ ખો-ખો ભાઈઓની ટીમ જીલ્લા કક્ષાએ તૃતીય ક્રમ ખેલમહાકુંભ
82 ૨૦૧૯ ટેબલટેનીસ એસોસિએશન અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં ત્રીજો ક્રમ
83 ૨૦૧૯ કેમલ આર્ટ સ્પર્ધામાં તૃતીય ક્રમ
84 ૨૦૧૯ કેમલ આર્ટ સ્પર્ધામાં પ્રથમ ક્રમ
85 ૨૦૨૦ ઓનલાઈન ચિત્ર સ્પર્ધા પ્રથમ ક્રમ
86 ૨૦૨૦ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ આયોજિત હિન્દી વકતૃત્વ સ્પર્ધા તૃતીય ક્રમ
87 ૨૦૨૧ ગીતા ગુંજન
88 ૨૦૨૧ ગીતા જીજ્ઞાસુ પરીક્ષા
89 ૨૦૨૧ ગીતા પાઠક પરીક્ષા
90 ૨૦૨૧ વિશારદ પ્રથમ ક્રમ (હાર્મોનિયમ)
91 ૨૦૨૧ ભરતનાટ્યમ
92 ૨૦૨૧ દલપતરામ કાવ્ય પઠન સ્પર્ધા શ્રેણી -બ
93 ૨૦૨૧ ભગવદ્ગીતા શુદ્ધ પઠન (Distinction)
94 ૨૦૨૧ UCMAS MATHS Competition 4th rank
95 ૨૦૨૧ રાજ્યકક્ષા State level UCMAS Competition 2nd runner up
96 ૨૦૨૧ દક્ષિણ ઝોન સાતમો ક્રમ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા રા.પ.બોર્ડ
97 ૨૦૨૧ દક્ષિણ ઝોન રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ આયોજિત હિન્દી વકતૃત્વ સ્પર્ધા પ્રથમ ક્રમ તથા ફરતો શિલ્ડ
98 ૨૦૨૧ દક્ષિણ ઝોન રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ આયોજિત હિન્દી વકતૃત્વ સ્પર્ધા પ્રથમ ક્રમ તથા ફરતો શિલ્ડ
99 ૨૦૨૧ દક્ષિણ ઝોન ભારત વિકાસ પરિષદ આયોજિત એકલ ગાન સ્પર્ધામાં તૃતીય ક્રમ
100 ૨૦૨૧ દક્ષિણ ઝોન ભારત વિકાસ પરિષદ આયોજિત સમૂહ ગાન સ્પર્ધામાં પ્રથમ ક્રમ
101 ૨૦૨૨-૨૩ ગોલ્ડ મેડલ,પ્રમાણપત્ર ,૧૧૦૦ Rs ની રોકડ રકમ , ૬૦ મીટર દોડ
102 ૨૦૨૨-૨૩ ગોલ્ડ મેડલ,પ્રમાણપત્ર ,૨૫૦૦ Rs ની રોકડ રકમ , ૧૦૦ મીટર દોડ
103 ૨૦૨૩-૨૪ પ્રમાણપત્ર , વૉલિબૉલ, U-14
104 ૨૦૨૩-૨૪ પ્રમાણપત્ર , વૉલિબૉલ, U-14
105 ૨૦૨૩-૨૪ પ્રમાણપત્ર , ખો - ખો, U-14
106 ૨૦૨૩-૨૪ પ્રમાણપત્ર , ખો - ખો, U-14
107 ૨૦૨૩-૨૪ પ્રમાણપત્ર , હેન્ડબોલ, U-14
108 ૨૦૨૩-૨૪ પ્રમાણપત્ર , હેન્ડબોલ, U-14
109 ૨૦૨૩-૨૪ પ્રમાણપત્ર , બેડમિન્ટન , U-14
110 ૨૦૨૩-૨૪ પ્રમાણપત્ર , ક્રિકેટ , U-14
111 ૨૦૨૩-૨૪ પ્રમાણપત્ર , ખો - ખો, U-14
112 ૨૦૨૩-૨૪ પ્રમાણપત્ર , ટેબલ-ટેનીસ , U-14
113 ૨૦૨૩-૨૪ પ્રમાણપત્ર , ટેબલ-ટેનીસ , U-14
114 ૨૦૨૩-૨૪ પ્રમાણપત્ર , ચેસ , U-14
115 ૨૦૨૪-૨૫ પ્રમાણપત્ર , ખો - ખો, U-14
116 ૨૦૨૪-૨૫ પ્રમાણપત્ર, વોલીબોલ, U-14
117 ૨૦૨૪-૨૫ પ્રમાણપત્ર, ટેબલ-ટેનિસ, U-14
118 ૨૦૨૪-૨૫ પ્રમાણપત્ર, હેન્ડબોલ , U-14
119 ૨૦૨૪-૨૫ પ્રમાણપત્ર, કબડ્ડી, U-14
120 ૨૦૨૪-૨૫ પ્રમાણપત્ર, રગ્બી, U-14

Contact Us